Alienum phaedrum torquatos nec eu, vis detraxit periculis ex, nihil expetendis in mei. Mei an pericula euripidis, hinc partem.

Blog

કચ્છી લેવા પટેલ સમાજ અમદાવાદને 20 કરોડ રૂપિયાનું દાન મળતાં એકબાજુ દાન આપનારે ચોવીસીના ઈતિહાસમાં સૌથી વધુ રકમના દાનનો ઈતિહાસ રચ્યો છે તો બીજીબાજુ અમદાવાદ સમાજે પણ‌ પોતાની સેવા સુવાસના પ્રતાપે સૌથી મોટો આંક મેળવી સામાજીક સંસ્થાઓનું ગૌરવ ગરિમા અને વિશ્વાસ વધાર્યો છે..એક અર્થમાં દાતા અને સંસ્થા બંન્ને મહાન હોવાનું પ્રતિપાદીત થયું છે...

હા. નૂતન સૂર્યોદય.. ગત ડિસેમ્બર શ્રી કચ્છી લેવા પટેલ સમાજના ઈતિહાસમાં જ્ઞાતિબંધુઓને ગામોગામ સાઈકલથી આમંત્રણ આપવા ટીમ સમાજ જઈ નવો પ્રયોગ કર્યો...