શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, અમદાવાદ – નવી કમિટી સભ્યોની યાદી
॥ જય શ્રી સ્વામિનારાયણ ॥ તા. 6 એપ્રિલ 2025 ના રોજ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, અમદાવાદ ખાતે એક ખાસ કમિટી બેઠક યોજાઈ — સમાજના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ નિમિત્તે. અમારા બહુજ આદરણીય અને કરુણાસભર પ્રમુખ શ્રી શિવજીભાઈ માવજીભાઈ શિયાણી એ પ્રમુખપદની જવાબદારી નવી પેઢી સુપુર્દ કરી છે. સમાજની સ્થાપનાના દિવસથી આજદિન સુધી શિવજીબાપા સમાજ માટે એક દીવો...